ટીવીની જાણીતી હૉટ ગર્લ ગણાતી તેજસ્વી પ્રકાશે 

લૂકની ચર્ચા ચારેય બાજુ છે, તેને આ વખતે શાઇનિંગ ગૉલ્ડન ટાઇટ ડ્રેસમાં લૂક શેર કર્યો છે

તેજસ્વી પ્રકાશ આમાં સ્કીન ટાઇટ ડ્રેસમાં કેમેરા સામે હૉટ પૉઝ આપતી દેખાઇ રહી છે  

ઓપન હેર, મદહોશ અદા, સ્મૉકી મેકઅપ સાથે એક્ટ્રેસે લૂકને કમ્પલેટ કર્યો છે

ટીવી અભિનેત્રી અને 'નાગિન 6' ફેમ તેજસ્વી પ્રકાશને આજે કોઈ પરિચયની જરૂર નથી  

આજે ઇન્ટરનેટ પર બિગ બોસ ફેમ તેજસ્વી પ્રકાશ યુવાનોના ખુબ લોકપ્રીય છે