વધુ પડતી દૂધવાળી ચાથી આયરનની ઉણપ થઈ શકે છે.
આથી થાક, નબળાઈ અને ચક્કર આવી શકે છે.
ચા ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે.
તે ખરાબ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ વધારતી હોય છે.
નિયમિત વધુ સેવનથી ડાયાબિટીસનો પણ ખતરો રહે છે.
ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓ વધી શકે છે.
ચાનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ – તંદુરસ્તી માટે!