તારા સુતરીયા ખૂબ જ સિમ્પલ લૂકમાં સ્પોટ થઈ હતી

વ્હાઈટ ડ્રેસમાં તારા સુતરીયા જોવા મળી  

એક્ટ્રેસના હાથમાં પિંક પર્સ હતું  

નવા લૂકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે  

તારાએ પાપારાઝીને ખૂબ જ શાનદાર પોઝ આપ્યા હતા  

અલગ-અલગ અંદાજમાં કેમેરાની સામે પોઝ આપ્યા  

અભિનેત્રીએ વ્હાઈટ લૂક સાથે ચશ્મા લગાવ્યા હતા