તમન્ના ભાટિયા પિંક ફ્લોરલ પ્રિન્ટેડ સાડી લુક, ફેન્સે કર્યા ભરપૂર વખાણ ! 

અભિનેત્રી તમન્ના ભાટિયા બોલિવૂડ અને સાઉથ અભિનેત્રી તમન્ના ભાટિયા (Tamanna Bhatia) ઇન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રીઓમાંની એક છે 

તમન્ના ભાટિયા તમન્ના ભાટિયાની ફેશન સેન્સ પણ અદ્ભુત છે. તમન્ના સારી રીતે જાણે છે કે વેસ્ટર્ન હોઈ કે ટ્રેડિશનલ આઉટફિટમાં કેવી રીતે પરફેક્ટ દેખાવું 

તમન્ના ભાટિયા સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે જ્યાં તે દરરોજ ચાહકોને વિઝ્યુઅલ ટ્રીટ આપતી રહે છે 

તમન્ના ભાટિયા સાડી લુક અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે 

જેમાં તે પિન્ક કલરની ફ્લોરલ પ્રિન્ટેડ સાડીમાં પોતાની સુંદરતાનો લુક બતાવતી જોવા મળી રહી છે.  

તમન્ના ભાટિયા સાડી લુક તમન્ના ભાટિયાએ ફ્લોરલ પ્રિન્ટવાળી ગુલાબી રંગની સાડી પહેરી છે. આ મોતીનો હાર તેના દેખાવને વધુ આકર્ષક બનાવી રહ્યો છે.