તમન્ના ભાટિયા સાઉથની જાણીતી અભિનેત્રી છે
તમન્નાએ બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે
તેણે તેલુગુ, તમિલ અને હિન્દી સિનેમાની 65 ફિલ્મોમાં કામ કર્યું છે
તમન્નાનું નામ સાઉથની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાં પણ સામેલ છે
તમન્ના ફિલ્મો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સ્ટેજ શો દ્વારા મોટી કમાણી કરે છે
તમન્ના વિજય વર્માને ડેટ કરી રહી છે
લોકોને પોતાની સુંદરતાથી દીવાના બનાવે છે તમન્ના