તમન્ના ભાટીયાએ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે
નવા લૂકના ફેન્સ દિવાના બની ગયા છે
બ્લેક કલરના બોડીકોનમાં તમન્ના ખૂબ જ સુંદર લાગી રહી છે
બ્લેક ડ્રેસમાં તમન્નાએ શાનદાર પોઝ આપ્યા છે
તમન્ના ભાટીયા જાણીતી એક્ટ્રેસ છે
અભિનેત્રીનો બોલ્ડ લૂક વાયરલ થયો છે
તમન્ના તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે