તમન્ના ભાટિયાએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ. 

સ્ટાઈલિશ બ્લેક આઉટફિટમાં આપ્યા સુંદર પોઝ. 

તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. 

તમન્નાના ગ્લેમરસ લૂક્સ ચાહકોને દિવાના બનાવી રહ્યા છે. 

ફેન્સ તેના સ્ટાઈલિશ લૂકને લાઈક અને શેર કરી રહ્યા છે. 

કેમેરાની સામે આપ્યા કાતિલ પોઝ. 

જેમાં તે તમન્ના ભાટિયા બોલિવૂડ અને સાઉથની જાણીતી અભિનેત્રી છે. ખૂબ જ સુંદર લાગી રહી છે