જાંબુ બીજ પાવડર
બ્લડ શુગર કંટ્રોલ
કરવા માટે ઉત્તમ મદ્ધ્યમ છે, ખાસ કરીને ડાયાબિટીસ દર્દીઓ માટે.
આ પાવડર
પાચનતંત્ર સુધારે છે
, પેટ ફૂલવું અને એસિડિટી ઓછું કરે છે.
ખાલી પેટે સેવન કરવાથી
મેટાબોલિઝમ વધે છે
અને વજન ઓછું કરવામાં મદદ મળે છે.
ખાલી પેટે સેવન કરવાથી
મેટાબોલિઝમ વધે છે
અને વજન ઓછું કરવામાં મદદ મળે છે.
તેમાં રહેલા
એન્ટીઑકિસડન્ટ્સ લિવર ડિટોક્સ
કરવામાં મદદ કરે છે.
ચામડીની ખીલ-ડાઘ દૂર થાય છે
અને ત્વચામાં તેજ આવે છે.
PCOS માટે અસરકારક:
હોર્મોનલ સંતુલન જાળવે છે
અને સ્ત્રીઓ માટે લાભદાયક છે.