ઠંડા પાણીથી નહાવાથી શરીરની સિસ્ટમ રીબૂટ થાય છે
1. રોગપ્રતિકારક શક્તિ (Immunity) મજબૂત બને છે
2. ત્વચા અને વાળમાં કુદરતી ચમક આવે છે
3. લોહીનું પરિભ્રમણ (Blood Circulation) સુધારે છે
4. માનસિક તાજગી અને એલર્ટનેસ વધે છે