બ્લડ શુગર નૉર્મલ રાખવા કરો આનું સેવન
આમળામાં ક્રોમિયમ નામનું ખનિજ કાર્બોહાઈડ્રેટ મેટાબૉલિઝ્મને નિયંત્રિત કરે છે. ઈન્સ્યુલિન વધારવામાં મદદરૂપ નીવડે છે.
લીમડાના પાનનું સેવન કરવાથી ગ્લુકોઝ નિયંત્રમાં રહે છે અને ઈન્સ્યુલિનની સંવેદનશીલતમાં સુધારો થાય છે.
જાંબુ એક એવું ફળ છે જે શુગર લેવલને કન્ટ્રોલ કરવામાં કારગર છે.
તમને આ પણ ગમશે
કાનમાં થતાં ઇન્ફેકશનથી બચો આ રીતે
ગુલાબની પાંખડીઓ ચાવવાથી થાય છે આ લાભ