'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ભારતનું સૌથી લોકપ્રિય કોમેડી શો છે. 

આ શોની શરૂઆત 2008માં થઈ હતી અને આજે પણ લોકપ્રિયતા ટોચે છે. 

ગોકુલધામ સોસાયટીના રહેવાસીઓની મસ્તી અને મિત્રતા શોની ખાસિયત છે. 

જેઠાલાલ અને ટપ્પૂ સેનાનું કેરેક્ટર ખાસ ફેવરિટ છે દર્શકોમાં 

શો સામાજિક સંદેશો સાથે હાસ્ય પણ આપે છે. 

અસિત કુમાર મોદી દ્વારા પ્રોડ્યુસ કરાયેલો આ શો દરરોજ લાખો લોકો હસાવે છે. 

દયાબેન'નું પાત્ર આજે પણ લોકો ખુબ યાદ કરે છે.