અભિનેત્રી મુનમુન દત્તાએ હાલમાં જ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે
આ વખતે 'તારક મહેતા'ની બબીતાની સુંદર સાડીમાં મનમોહક અદાઓ સામે આવી છે
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બબીતા જી પોતાની સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવે
છે
બબીતા જી ઉર્ફે મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે
મુનમુનની આ લુકમાં તસવીરો શેર કરી છે. આ તસવીરો પર ફેન્સ ખુબ પ્રતિક્રિયા આપી રહ્યા છે