બૉલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નૂએ ન્યૂ લૂકથી ફેન્સને ઘાયલ કરી દીધા છે. 

તાપસી પન્નૂનું નેચર લવિંગ ફોટોશૂટ સામે આવતા જ ફેન્સ પાગલ થયા છે. 

હાલ તાપસી પતિ મેથિયાસ બો સાથે વિદેશના જંગલોની મજા માણી રહી છે. 

લૉન્ગ કર્લી હેર, હાઇ હીલ્સ બૂટ સાથે મદહોશ અદાઓ કેરી કરી છે. 

કેમેરા સામે તાપસીએ સેક્સી અને હટકે પોઝ આપ્યા છે. 

તાપસીના ફોટોઝ તેના ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયા છે.

તાપસી દમદાર અભિનય અને બોલ્ડ લૂક માટે હંમેશા ચર્ચામાં રહે છે.