શક્કરટેટીમાં વિટામિન A સૌથી વધુ જોવા મળે છે, જે આંખોના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. 

વિટામિન A રાતાંધળાપણું જેવી સમસ્યાઓથી બચાવે છે. 

વિટામિન C રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે 

કોલેજન ઉત્પન્ન કરવાથી ત્વચાને યુવાન રાખે છે. 

વિટામિન B1 અને B3 શરીરને ઉર્જા અને પાચન માટે જરૂરી છે. 

90% પાણીથી હાઇડ્રેશન અને તાજગી પ્રદાન કરે છે 

ઉનાળામાં શક્કરટેટી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.