અભિનેત્રી સુરવીન ચાવલા દરેક લૂકમાં સુંદર લાગે છે

સુરવીને પિંક સાડી લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે

અભિનેત્રી નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

કેમેરાની સામે સુરવીન ચાવલાએ પોઝ આપ્યા હતા

અભિનેત્રી રેટ્રો લૂકમાં જોવા મળી રહી છે