Income Tax Return 2024-25 માટે ફાઇલિંગ શરૂ
જુલાઈ 31, 2025 સુધી ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ
ફાઇલિંગ માટે ઇ-ફાઇલિંગ પોર્ટલ પર જાવ: incometax.gov.in
Form 16 અને અન્ય દસ્તાવેજો તૈયાર રાખો
ટાઈમસર ફાઈલ નહીં કરવાથી દંડ લાગી શકે છે
રિફંડ મેળવવા માટે પણ સમયસર ફાઇલ કરો
સહાય માટે ટેક્સ કન્સલ્ટન્ટ અથવા CAનો સંપર્ક કરો