ટીવીની હૉટ એન્ડ બૉલ્ડ ગર્લ ગણાતી સુરભિ ચંદાનાએ લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યુ છે
સુરભિ ચંદાનાએ આ વખતે ઘરમાં જ શાનદાર પૉઝ આપીને ફેન્સને ચોંકાવ્યા છે
સુરભિ ચંદાનાએ ગૉલ્ડન લૂક સુંદર દેખાઇ રહી છે, તેની તસવીરો સામે આવી છે
એક્ટ્રેસ સુરભિ ચંદાનાએ બેબી ગૉલ્ડન લેંઘામાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યુ છે
હેરી બન, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે સુરભિએ લૂકને કેરી કર્યો છે
આ તસવીરોમાં સુરભિ ચંદાના હુસ્ન પરીથી કમ નથી લાગી રહી છે
સુરભિ ચંદાનાની સુંદરતામં તેની સ્ટાઇલિશ નથે ચાર ચાંદ લગાવી દીધા છે