નમ્રતા મલ્લા ભોજપુરી ફિલ્મ ઉદ્યોગની જાણીતી અભિનેત્રી, નૃત્યાંગના અને સોશિયલ મીડિયા સેન્સેશન છે.
તે તેના આકર્ષક ડાન્સ મૂવ્સ અને બોલ્ડ અંદાજ માટે જાણીતી છે.
તેણે ભોજપુરી ઉપરાંત હિન્દી, પંજાબી અને મરાઠી મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે.
તે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને તેના લાખો ફોલોઅર્સ છે.
નમ્રતા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દરરોજ ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. ફેન્સ નમ્રતાને ખૂબ જ પસંદ કરે છે.