બૉલીવુડ સ્ટાર કુબ્રા સેટે ન્યૂ લૂકથી ફેન્સના હોશ ઉડાવી દીધા છે
'સુલ્તાન' સ્ટાર કુબ્રાએ શરારા ડ્રેસમાં ફોટોઝ શેર કર્યા છે
અભિનેત્રી કુબ્બ્રા સૈત ફિલ્મોની ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી છે
હાલમાં જ સ્ટાર અભિનેત્રી કુબ્રા સેટે એકથી એક હટકે પૉઝ આપ્યા છે
સેક્સી એન્ડ કર્વી ફિગર સાથે ન્યૂ લૂક સાથે કુબ્રા સેટએ પૉઝ આપ્યા છે