લોપામુદ્રા રાઉતની બોલ્ડનેસની આગળ ઉર્ફી જાવેદ પણ ફેલ છે

ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધક લોપામુદ્રા રાઉત સોશિયલ મીડિયા સેન્સેશન છે. ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રીને 1 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે

લોપામુદ્રા રાઉતની ફેશન સેન્સ પણ એકદમ અનોખી અને બોલ્ડ છે

અભિનેત્રી તેની ફિલ્મો કરતા લુક્સને કારણે વધુ ચર્ચામાં રહે છે

અભિનેત્રીને ફરવાનો ખુબ જ શોખ છે. અભિનેત્રી તેની ફિટનેસને લઈને પણ ચર્ચામાં રહે છે

લોકો અભિનેત્રીની આ તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. અભિનેત્રીની સુંદરતાના લાખો લોકો દીવાના છે