સ્ટ્રોબેરી એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ફળ છે

જેને ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે

હૃદય રોગનું જોખમ ઘટાડે છે

રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે

ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે

પાચન સુધારે છે

ત્વચા અને વાળના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે