દાળને આ રીતે કરો સ્ટોર કીડા નહિ પડે
દાળને આ રીતે સ્ટોર કરવાથી નહિ પડે કીડા
હંમેશા એરટાઇટ કન્ટેનરનો ઉપયોગ કરો
પ્લાસ્ટિકની જગ્યાએ કાંચના કન્ટેનરનો ઉપયોગ કરો
લીમડાના પાનને બરણીમાં નાખો
લસણની કડીઓ પણ અંદર મૂકી શકો છો
કાળા મરી નાખો જે કીડાથી બચાવશે