Stock Market Guide: શેરબજારમાં પૈસા રોકતા પહેલા આ 5 મોટા જોખમો જાણી લો,
શેરબજારમાં રાતોરાત અમીર બનવાના ચક્કરમાં લોકો મોટી ભૂલો કરી બેસે છે.
માર્કેટ રિસ્ક: બજારમાં અચાનક આવતા ઘટાડાથી તમારા પૈસા ખૂબ ઝડપથી ડૂબી શકે છે.
અપૂરતું જ્ઞાન: ટિપ્સ જોઈને રોકાણ કરવાને બદલે કંપનીનું જાતે જ રિસર્ચ કરવું જરૂરી છે.
ડાયવર્સિફિકેશન: બધા પૈસા એક જ શેરમાં ક્યારેય ન રોકો, તેને અલગ-અલગ સેક્ટરમાં વહેંચો.