શનાયા કપૂરે ટૂ-પીસ લુકમાં સ્ટાઇલિશ ફોટોશૂટ કર્યું છે. 

ઓપન વેટ હેર અને હાઇ હીલ્સમાં તેના પોઝ મદહોશ કરી દે એવા છે. 

શનાયાએ પોતાના કર્વી ફિગરને કમાલના અંદાજમાં ફ્લૉન્ટ કર્યો. 

સોશિયલ મીડિયા પર અભિનેત્રી સતત એક્ટિવ રહી છે. 

શનાયા સંજય કપૂરની પુત્રી અને અનિલ કપૂરની ભત્રીજી છે. 

શનાયાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર જોરદાર ધમાલ મચાવે છે. 

જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે