સ્ટાર ગર્લ અનન્યા પાંડેએ ન્યૂ લૂકથી ધમાલ મચાવી. 

'ડ્રીમ ગર્લ 2' સ્ટાર અનન્યાએ બિન્દાસ ફોટોશૂટ કરાવ્યું. 

બી-ટાઉનની લોકપ્રિય અભિનેત્રી અનન્યા પાંડે સ્ટાઈલ માટે જાણીતી છે. 

સ્કિન ટાઇટ બ્લેક ડ્રેસમાં હોટ લૂક આપ્યો. 

ઓપન સિલ્કી હેર અને હાઈ હીલ્સ સાથે ગ્લેમરસ લૂક. 

અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. 

લેટેસ્ટ તસવીરોમાં અનન્યા અત્યંત સુંદર લાગી રહી છે.