સ્ટાર અભિનેત્રી રૂમા શર્માએ હટકે અંદાજમાં ફોટોશૂટ કરીને ચોંકાવ્યા છે
આ વખતે રૂમા શર્માના હટકે અંદાજ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે
આંખ પર બ્લેક ગૉગલ્સ, સ્માઇલી ફેસ અને પાતળી કમરથી લોકોના દિલ જીતી લીધા છે
ફરીથી ઇન્ટરનેટ પર રૂમા શર્માએ બૉલ્ડ એન્ડ હૉટ તસવીરો શેર કરી
28 વર્ષીય રૂમા શર્માએ ટીવી એન્ડ ફિલ્મની દુનિયામાં કામ કર્યુ છે
રૂમા શર્માએ હની ટ્રેપ સ્ક્વૉડ, ગાંડુ, દિમાગ કા દહીંમાં કામ કર્યુ છે
રૂમાએ કુંવારા હૈ પર હમારા હૈ, છોરીયાં, ધ ગ્રેટ ફિલ્મમાં કામ કર્યુ છે