સ્ટાર અભિનેત્રી રાશી ખન્નાએ આ વખતે ટ્રેડિશનલ લૂકને જબરદસ્ત રીતે કેરી કર્યો છે  

એક્ટ્રેસ રાશી ખન્નાનો ટ્રેડિશનલ સાડી લૂકમાં ગ્લેમરનો તડકો જોવા મળ્યો છે  

ડીપ નેક બ્લાઉઝમા રાશિ ખન્નાનો કાતિલ અંદાજ ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે  

અભિનેત્રી રાશિ ખન્ના તેની સુંદરતાની સાથે સાથે તેના ઉત્તમ અભિનય માટે પણ જાણીતી છે  

આ તસવીરોમાં રાશી લહેંગા ચોલી જેવા પરંપરાગત અવતારમાં જોવા મળી રહી છે  

રાશિ ખન્નાએ બોલિવૂડની સાથે સાથે ઘણી સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે  

રાશિએ બોલિવૂડ સહિત સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી, અને દુનિયાભરના ચાહકોના દિલોમાં છાપ છોડી છે