સ્ટાર અભિનેત્રી ગરીમા ચૌરસિયાએ ન્યૂ લૂકથી ધમાલ મચાવી દીધી છે
આ વખતે એક્ટ્રેસ ગરીમાની સ્વીમિંગ પૂલમાં બૉલ્ડ અદાઓ જોવા મળી છે
ઓપન હેર, શૉર્ટ ડ્રેસ, અને ટૉન્ડ લેગ્સથી એક્ટ્રેસે લાઇમલાઇટ ચોરી લીધી છે
ગરીમા ચૌરસિયા એક બિન્દાસ લૂકવાળી હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ છે
ગરીમા ચૌરસિયા ટિકટૉક અને સોશ્યલ મીડિયા પર ખુબ જ ફેમસ છે
ગરીમા ચૌરસિયા એક્ટ્રેસની સાથે સાથે મૉડલ પણ છે
તસવીરોમાં ગરીમા ચૌરસિયાએ સ્ટાઇલિશ સાથે દેખાઇ રહી છે