સ્ટાર અભિનેત્રી આંકાશ્રા પુરીનો ન્યૂ ફોટોઝ સ્ટાઇલ સામે આવી છે
એક્ટ્રેસ આકાંક્ષા પૂરી અવારનવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે
ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
અભિનેત્રીએ પાતળી કમર, કર્વી ફિગર સાથે હૉટ બૉડીને ફ્લૉન્ટ કરી છે
આકાંક્ષાએ હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે
વિઘ્નહર્તા ગણેશમાં આકાંક્ષા પૂરીએ દેવી પાર્વતીની ભૂમિકા ભજવી હતી
આકાંક્ષા રિયાલિટી ટીવી શો 'બિગ બોસ ઓટીટી સીઝન 2'માં પણ જોવા મળી હતી