સ્ટાર અભિનેત્રી અને મૉડલ શેફાલી જરીવાલાએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે
આ વખતે શેફાલી જરીવાલાનો બ્લેક ડ્રેસમાં હૉટેસ્ટ અંદાજ વાયરલ થયો છે
કર્લી હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે લૂકને શેફાલીએ કેરી કર્યો છે
કેમેરા સામે શેફાલીએ ક્લીવેજ ફ્લૉન્ટ કરીને ફેન્સને ઘાયલ કર્યા છે
'બિગ બોસ' ફેમ શેફાલી જરીવાલા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે
શેફાલી જરીવાલાએ ફરી એકવાર પોતાની બોલ્ડનેસથી લોકોને ચોંકાવી દીધા છે
શેફાલીની આ બોલ્ડ સ્ટાઇલ લોકોની નજર તેના તરફ ખેંચી રહી છે