શ્રીમુખીએ ટેલિવિઝન હોસ્ટ તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી

શ્રીમુખી તેલુગુ ફિલ્મો અને ટેલિવિઝનમાં કામ કરે છે  

આ તસવીરોમાં અભિનેત્રી મરુન આઉટફીટમાં ગોર્જિયસ લાગી રહી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

શ્રીમુખી તેની ફેશન સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે