નાનું બાળક ખોરાક લેવાનું શરુ કરે પછી ખાસ ધ્યાન રાખવું જરુરી છે
વજન વધારવા માટે તેને કેટલીક ખાસ વસ્તુઓ ખવડાવવી જોઈએ
બાળકોને છૂંદેલા ફળો ખવડાવવા ખૂબ જ ફાયદાકારક છે
તમે કેળા, સફરજન, પપૈયા અને કેરી જેવા ફળો ખવડાવી શકો
નાના બાળકોને ફળોનો રસ કરીને તમે પીવડાવી શકો
બાળકોને તમે ખીચડી મગની દાળ ખવડાવી શકો
બાળકનું વજન વધારવા માટે આ ખોરાકની મદદ લઈ શકો