લીવરની ખાસ કાળજી રાખવી જરુરી છે

લીવર આપણા શરીરનું મહત્વનું અંગ છે

ઘરના રસોડામાં રહેલા તજ પણ લીવર માટે બેસ્ટ છે

ફેટી લીવરની સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે

ફેટી લીવરમાં લીવરની અંદર ફેટ જમા થવા લાગે છે

આ કારણે લીવર યોગ્ય રીતે કામ કરી શકતું નથી

તમે ઘરેલૂ ઉપાય કરી તેની સારવાર કરી શકો છો