સાઉથની હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ શ્રિયા સરને નવા લૂકમાં તસવીરો શેર કરી છે  

સાઉથ અને બોલિવૂડ ફિલ્મ એક્ટ્રેસ શ્રિયા સરન તસવીરોના કારણે ચર્ચામાં આવી છે  

આ વખતે સ્ટાઇલિશ ઝૂમકા અને વનપીસ ડ્રેસમાં શ્રિયા સરન જોવા મળી છે  

બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમાં શ્રિયાએ એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે  

અભિનેત્રી શ્રિયા સરન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે  

અભિનેત્રી શ્રિયા સરને બોલ્ડ ડ્રેસમા પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું છે  

બોલ્ડ સિઝલિંગ તસવીરો શેર કરીને ઈન્ટરનેટ જગતમાં હલચલ મચાવી છે