સાઉથ સ્ટાર એક્ટ્રેસ કેતિકા શર્માનો નવો લૂક સામે આવતા ફેન્સના હોશ ઉડ્યા છે  

બૉલ્ડ સ્ટાર કેતિકા શર્માનો આ વખતે સાડીમાં ગૉર્ઝિયસ લૂક જોવા મળ્યો છે  

વ્હાઇટ સાડી, ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ સાથે લૂકને કેરી કર્યો છે  

કેતિકા શર્મા બૉલીવુડ અને સાઉથની ફિલ્મોની જાણીતી એક્ટ્રેસ છે  

કેતિકા શર્મા હંમેશા પોતાની બૉલ્ડ એન્ડ બિન્દાસ ઇમેજ માટે જાણીતી છે  

28 વર્ષીય કેતિકા શર્મા શર્માનો જન્મ દિલ્હીમાં થયો હતો  

કેતિકા શર્માને ફેન્સ બૉલ્ડ એન્ડ બ્યૂટીફૂલ રૉમેન્ટિક સ્ટાર કહે છે