સાઉથ ઇન્ડ્સ્ટ્રીની હૉટ અભિનેત્રી શોભિતા રાણાનો ન્યૂ લૂક સામે આવ્યો છે

તાજેતરમાં જ શોભિતા રાણાએ ટૂ પીસમાં કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે

ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે  

ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે  

31 વર્ષીય શોભિતા પૉપ્યૂલર એક્ટ્રેસ અને મૉડલ પણ છે

 શોભિતા રાણાએ પંજાબી ફિલ્મ 'પંજાબ દી ફ્લાઇટ'થી ડેબ્યૂ કર્યુ હતુ

 શોભિતા રાણાએ 'ગોલૂ ઔર પપ્પૂ'થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ