દક્ષિણ ભારતીય ફિલ્મી અભિનેત્રી કાવ્યા થાપરે ન્યૂ લૂકથી દિલ જીતી લીધા છે

બ્લેક લાઇનિંગ સાડીમાં સાઉથ ગર્લ કાવ્યાનો આ તસવીરોમાં જલવો જોવા મળ્યો છે

અભિનેત્રીએ સ્માઇલિંગ ફેસ અને મદહોશ અદાઓથી ફેન્સનું ધ્યાન ખેંચ્યુ છે

પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે કાવ્યાએ લૂકને કેરી કર્યો છે

કાવ્યા દમદાર પાત્રો ભજવે છે અને તેની પ્રતિભાથી દર્શકોને પ્રભાવિત કરે છે

કાવ્યા થાપરે તેના નવા ફોટોશૂટની ઝલક ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે

તસવીરોમાં કાવ્યા આત્મવિશ્વાસ અને ગ્લેમરનું પ્રતિક છે. સાડીમાં તે અપ્સરા જેવી લાગે છે