દક્ષિણ ભારતીય અભિનેત્રી અને એન્કર વિષ્ણુપ્રિયા ભીમેનેની તેની બોલ્ડનેસ માટે જાણીતી છે  

 તેના અભિનય કરતાં તેના ગ્લેમરસ અવતાર માટે વધુ ચર્ચામાં છે.  

તાજેતરમાં જ અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેનો બોલ્ડ લુક શેર કર્યો છે.  

 લેટેસ્ટ ફોટોશૂટમાં વિષ્ણુપ્રિયા ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

વિષ્ણુપ્રિયાને આટલા બોલ્ડ અવતારમાં પહેલા ક્યારેય જોવા મળી ન હતી.  

તસવીરોમાં વિષ્ણુ પ્રિયા બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે.  

અભિનેત્રી દરરોજ તેની ગ્લેમરસ તસવીરોથી તેના ફેન્સને પ્રભાવિત કરે છે.