સાઉથ ગર્લ શોભિતા રાણાએ હૉટેસ્ટ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે  

આ તસવીરોમાં શોભિતાનો પિન્ક નાઇટીમાં હૉટેસ્ટ અવતાર વાયરલ થયો છે  

ઓપન કર્લી હેર, ઓપન ફૂટ અને સ્માઇલી ફેસ સાથે કેમેરા સામે પૉઝ આપ્યા છે  

શોભિતા રાણા ગાર્ડનમાં સેક્સી ફિગર ફ્લૉન્ટ કરતી જોવા મળી રહી છે  

બૉલીવુડની એક્ટ્રેસ શોભિતા રાણા હૉટ અદાઓ માટે જાણીતી છે  

31 વર્ષીય શોભિતા પૉપ્યૂલર એક્ટ્રેસ અને મૉડલ પણ છે  

શોભિતા રાણાએ પંજાબી ફિલ્મ 'પંજાબ દી ફ્લાઇટ'થી ડેબ્યૂ કર્યુ હતુ