સાઉથ ફિલ્મ એક્ટ્રેસ રાય લક્ષ્મી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે  

ફિલ્મો કરતા અભિનેત્રી લુકને કારણે ચર્ચામાં રહે છે  

આ ઉપરાંત અભિનેત્રીને ફરવાનો પણ ખુબ શોખ છે  

હાલમાં અભિનેત્રીએ તેની ફોરેન ટૂરની તસવીરો શેર કરી છે  

આ તસવીરોમાં અભિનેત્રી ઈટાલીમાં એન્જોય કરી રહી છે  

આ તસવીરમાં અભિનેત્રી રાય લક્ષ્મી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે  

રાય લક્ષ્મીની આ તસવીર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ચર્ચાઓ થવા લાગી