અભિનેત્રીએ હાલમાં જ ઈન્ટરનેટની દુનિયામાં પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને ચાહકોને એક ટ્રીટ આપી છે.
આ તસવીરમાં અભિનેત્રી રાય લક્ષ્મી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે
રાય લક્ષ્મીની આ તસવીર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ચર્ચાઓ થવા લાગી.
જે બાદ ફેન્સ અભિનેત્રીની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી.
અભિનેત્રી રાય લક્ષ્મી ઘણી વખત પોતાના બોલ્ડ ફોટોઝથી ચાહકોનું દિલ જીતી ચુકી છે.