સાઉથ એક્ટ્રેસ તમન્ના ભાટિયા તેની સુંદરતા માટે જાણીતી છે
તેણે તાજેતરમાં જ ફોટોશૂટ કરાવ્યું છે
આ ફોટોશૂટમાં તમન્ના પર્પલ કલરના બેકલેસ ગાઉનમાં જોવા મળી રહી છે
આ ફોટોશૂટમાં તે ખૂબ સુંદર લાગી રહી છે
ફોટોશૂટમાં તેણે કિલર પોઝ આપ્યા છે.
તે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.
તમન્ના વિજય વર્મા સાથેના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે