શર્મિથા ગૌડા એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે
તે મુખ્યત્વે કન્નડ ટેલિવિઝન ઉદ્યોગમાં કામ કરે છે
તે મૂળ કર્ણાટકના ચિકમગલુરની રહેવાસી છે
શર્મિથા ગીતા સિરિયલમાં નેગેટીવ રોલ કરીને પ્રખ્યાત થઈ હતી
તાજેતરમાં તેણે પોતાનો હોટ અવતાર બતાવ્યો છે.