શર્મિલા માંડરેએ બેકલેસ ડ્રેસમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે. 

તે મુખ્યત્વે કન્નડ ફિલ્મોમાં જોવા મળે છે. 

2007માં કન્નડ ફિલ્મ ‘સજની’થી તેણે કરિયર શરૂ કર્યું હતું. 

તેને ‘કૃષ્ણા’ ફિલ્મથી ખાસ લોકપ્રિયતા મળી. 

2018માં તે તમિલ ફિલ્મ ‘ઇવાનુક્કુ એન્ગેયો માચમ ઇરુક્કુ’ની નિર્માતા બની. 

તેણે બિગ બોસ કન્નડમાં પણ ભાગ લીધો હતો. 

શર્મિલા પોતાના ગ્લેમરસ અંદાજથી સતત ચર્ચામાં રહે છે.