સાઉથ એક્ટ્રેસ રાય લક્ષ્મી એ નવું ફોટોશૂટ કરાવ્યું છે

આ ફોટોશૂટમાં તે ખૂબ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે

તસવીરોમાં તેણે તેનું ફિગર ફ્લોન્ટ કર્યું હતું અગાઉ તેનું નામ ભારતના પૂર્વ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની સાથે જોડાયુ હતું

આ સંબંધને લઇને એક્ટ્રેસે છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો છે. રાય લક્ષ્મીનો જન્મ 5 મે, 1989ના રોજ થયો હતો.

રાય લક્ષ્મીએ માત્ર 15 વર્ષની ઉંમરે તેના કરિયરની શરૂઆત કરી હતી તેની પહેલી જ ફિલ્મ ક્રિશ્ચિયન બ્રધર્સ સુપરહિટ રહી હતી.

જો કે, લક્ષ્મીને બોલિવૂડ ફિલ્મ જૂલી 2થી લોકપ્રિયતા મળી હતી.