સાઉથની અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલ તેની સુંદરતા માટે જાણીતી છે
તેણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે
તસવીરોમાં તેની અદા જોઇ ફેન્સ ક્રેઝી થયા હતા.
પ્રજ્ઞા જયસ્વાલે માત્ર સાઉથમાં જ નહીં પરંતુ બોલિવૂડમાં પણ કામ કર્યું છે
પ્રજ્ઞા જયસ્વાલે ડીપનેક બ્લાઉઝમાં ફોટોશૂટ કરાવ્યું છે
અભિનેત્રી કેમેરાની સામે બોલ્ડ અંદાજમાં પોઝ આપી રહી છે
પ્રજ્ઞા જયસ્વાલે તેનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું છે