સાઉથ એક્ટ્રેસ મેહરીન પીરઝાદાએ નવું ફોટોશૂટ કરાવ્યું છે 

તેણે રેડ આઉટફિટમાં તસવીરો શેર કરી છે  

અદિતિએ બેડ પર બેસીને તસવીરો પોસ્ટ કરી છે  

તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે  

તે પોતાના વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે  

અદિતિએ કેમેરા સામે કિલર પોઝ આપ્યા છે

તે પોતાના ફેન્સ માટે વીડિયો અને તસવીરો પોસ્ટ કરતી રહે છે