સાઉથ એક્ટ્રેસ માલવિકા શર્મા પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે.
તેણે તાજેતરમાં જ નવું ફોટોશૂટ કરાવ્યું છે
જેમાં તે ટોપના બટન ખોલીને બ્રા ફ્લોન્ટ કરી રહી છે
માલવિકાનો જન્મ 18 જાન્યુઆરી 1995ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો.
તેણે સાઉથની ફિલ્મ ‘નેલા ટિકિટ’થી એક્ટિંગની ડેબ્યૂ કર્યું હતું.
જેમાં તેની સાથે સુપરસ્ટાર રવિ તેજા હતો.
આ પછી તે ઘણી સાઉથ ફિલ્મોમાં જોવા મળી છે.