સાઉથ એક્ટ્રેસ કૃતિ શેટ્ટી તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે  

અભિનેત્રી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે  

હાલમાં અભિનેત્રીએ બ્લેક હોટ તસવીરો ફોટશૂટ કરાવ્યું છે  

કૃતિ શેટ્ટી બ્લેક લૂકમાં કાતિલ પોઝ આપતી જોવા મળી  

બ્લેક બોડીકોન લૂકમાં કૃતિ ખૂબ જ હોટ લાગી  

ચાહકો પણ તેના ગ્લેમરસ અંદાજ પર ફિદા થયા છે  

કૃતિ શેટ્ટી સાઉથની જાણીતી અભિનેત્રી છે