સાઉથ એક્ટ્રેસ કીર્તિ સુરેશ પોતાના અભિનયથી લોકોનું દિલ જીતી લે છે
કીર્તિ સુરેશ હાલમાં વરુણ ધવન સાથેની ફિલ્મ 'બેબી જોન'ને લઇને ચર્ચામાં છે
જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી.
આ ફિલ્મ 25 ડિસેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવી હતી
સાઉથ એક્ટ્રેસ કીર્તિ સુરેશ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે.
હાલમાં અભિનેત્રીએ પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો પોસ્ટ કરી છે
જેમાં તે રેડ આઉટફિટમાં જોવા મળી રહી છે.